વડોદરા મહાનગર પાલિકા માં આવી ભરતી
વડોદરા મહાનગર પાલિકામાં ૧૫ મા નાણા પંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૨૪/૦૩/૨૦૨૩(૧૨.૦૧કલાક) થી તા.૦૩/૦૪/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 સંસ્થા નું નામ વડોદરા મહાનગર પાલિકા પોસ્ટ નું નામ વિવિધ કુલ જગ્યાઓ 370 પગાર ધોરણ જાહેરાત વાંચો ભરતીનું સ્થાન વડોદરા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૩/૦૪/૨૦૨૩ ઓફિસિયલ વેબસાઈટ www.vmc.gov.in જગ્યાનું નામ વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે પોસ્ટનું નામ અને જગ્યાઓ નીચે મુજબ આપેલ છે: મેડીકલ ઓફિસર (કરાર આધારીત): ૭૪ સ્ટાફ નર્સ (કરાર આધારીત):૭૪ એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારીત): ૭૪ સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): ૭૪ ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing): ૭૪ વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે અગત્યની તારીખો ફોર્મ શરુ થવાની તારીખ: ૨૪/૦૩/૨૦૨૩ ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ: ૦૩/૦૪/૨૦૨૩ વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું? વડોદરા મહાનગર